ઇન્જેક્ટર મેઇલ-બેક પેકેજીસનો ઉપયોગ ફક્ત પૂર્વ-ભરેલા ઇન્જેક્ટર ઉત્પાદનો માટે જ થઈ શકે છે અને તેનો ઉપયોગ ઇન્હેલર, નિયંત્રિત પદાર્થો (જેમ કે ઓપીઓઇડ્સ) અથવા અન્ય પ્રકારની અનિચ્છનીય દવા અથવા વસ્તુઓ માટે કરી શકાતો નથી.
કૃપા કરીને નિકાલ કરતા પહેલા સ્વીકૃત ન હોય તેવી કોઈપણ વસ્તુઓ અને દવાઓને અલગ કરો અને દૂર કરો.
MED-પ્રોજેક્ટ વિશે વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.
સલામત દવા પરત વિશે વધુ માહિતી માટે, medtakebackwashington.org ની મુલાકાત લો અથવા 1-844-4-TAKE-BACK (TTY: 711) પર કૉલ કરો.